તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ 323 એફ 1ના ઝોન હેઠળની વિવિધ લાયન્સ કલબોના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ-323 એફ-1ના ઝોન હેઠળની વિવિધ લાયન્સ કલબોના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ-323 એફ-1ના ઝોન હેઠળની વિવિધ લાયન્સ કલબોના અનેક હોદ્દેદારોની હાજરીમાં શહેરમાં સન્માન સમારોહ યોજાયો હતો. લાયન્સ કલબ ઓફ ફર્ટીલાઇઝરનગરે 50 વર્ષ પૂર્ણ કરતા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શૈક્ષણિક, સામાજિક અને તબીબી ક્ષેત્રમાં અનેક વિધ પ્રવૃત્તિઓ કરી તે બદલ લાયન્સ કલબના હોદ્દેદારોને મોમેન્ટો અર્પણ કરી જાહેર સન્માન કરાયું હતું.

લાયન્સ કલબના હોદ્દેદારોનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો