તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |આગામી યોજાનારી વિદ્યાનસભાની ચુંટણીનું મતદાન ઇ.વી.એમ.ના બદલે બેલેટ પેપર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |આગામી યોજાનારી વિદ્યાનસભાની ચુંટણીનું મતદાન ઇ.વી.એમ.ના બદલે બેલેટ પેપર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |આગામી યોજાનારી વિદ્યાનસભાની ચુંટણીનું મતદાન ઇ.વી.એમ.ના બદલે બેલેટ પેપર દ્વારા મેન્યુઅલી રીતે કરવામાં આવે તેવી માગ કરતું આવેદનપત્ર આવતીકાલે મંગળવારે સવારે 11.30 થી 12.00 કલાક દરમિયાન વડોદરા આર.ટી.આઇ.વિકાસ મંચ કલેકટરને સુપરત કરશે. અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ અંબાલાલ પરમારે જણાવ્યું હતું કે ઇવીઅએમ મશીનોમાં થતા ચેંડાઓ કરી મોટાપાયે ગરબડ ગોટાળા અને તેમાંથી સેટિંગ કરેલા એક ચોક્કસ ખાતામાં મતો પડતા હોવાની ઠેરઠેર લોકોની ફરિયાદો છે.

RTI વિકાસ મંચ કલેકટરને આવદન પત્ર અાપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો