તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |કોટણા ગામમા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં સર્વરોગ નિદાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |કોટણા ગામમા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં સર્વરોગ નિદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |કોટણા ગામમા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરામાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના કન્વીનર અને વડોદરા જિલ્લા વેપારી સેલ દ્વારા ધમેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજન કરાયં હતું. કોટણા ગામની પ્રાથમિક શાળામાં આયોજિત કેમ્પમાં ગાયત્રી ઉપાસક પૂ.હર્ષદબાપાના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયું હતું.

કોટણા ગામે મફત મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો