તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિંધવાઇ મંદિરે કહાર સમાજ દ્વારા અાઠમનો મેળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંધવાઇ મંદિરે કહાર સમાજ દ્વારા અાઠમનો મેળો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખિલગુજરાત કહાર એકતા વિકાસ મંચ પરિષદ દ્વારા સાતમ-આઠમ પર્વની ધામધૂમપૂવર્ક ઉજવણી કરવામાં આવનાર છે. શહેરના પ્રતાપનગરમાં આવેલ સિંધવાઇ માતા મંદિરે મેળો યોજવામાં આવશે.

પર્વે કહાર ભાઇ-બહેનો એક બીજા પર અબીલ-ગુલાલ છાંટી તહેવારની ઉજવણીમાં ભાગ લેશે. આઠમના દિવસે આર.વી.દેસાઇ રોડ પર આવેલ ખંડોબા મંદિરમાં પૂજન કરાશે ત્યારબાદ સમસ્ત કહાર સમાજના યુવક-યુવતીઓના વિવાહ નક્કી થયેલા હોય તેઓને સાસરી પક્ષના વડીલોના હસ્તે સાકરના હર તોરા કરી મોઢું મીઢું કરાવવાની પરંપરાઓ આજ દિન સુધી નિભાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે અખિલ ગુજરાત કહાર એકતા વિકાસ મંચ પરિષદના પ્રમુખ રાજેશ ગોડિયા, એડવોકેટ આશિષ ગોડિયા, સોહિલ ગોડિયા, ડો.સંજય પરદેશી, પ્રો.ડો.ભગવાનદાસ કહાર, ફીશરીશ,પ્રમુખ સંજય કહાર, ચાર્મીસ કહાર, આનંદ કહાર, શ્યામ શ્રીરામ કહાર સહિત અન્ય સમાજબંધુઓ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો