તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |જૈન સોશ્યલ ગ્રૃપ દ્વારા દર વર્ષે મહાપર્વ પર્યુષણ પછી

વડોદરા |જૈન સોશ્યલ ગ્રૃપ દ્વારા દર વર્ષે મહાપર્વ પર્યુષણ પછી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જૈન સોશ્યલ ગ્રૃપ દ્વારા દર વર્ષે મહાપર્વ પર્યુષણ પછી જે તપસ્વીઓએ ચૌમાસી ચૌદસથી પર્યુષણ દરમ્યાન 8 કે તેથી વધુ ઉપવાસ કર્યા તેવા 29થી વધુ તપસ્વીઓનું બહુમાન મંગળવાર તા.27ના રોજ કરાયું હતું. કાર્યક્રમમાં ગ્રૃપના રિજીયન ચેરમેન ચિરાયુ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. તપસ્વીઓનું સન્માન ભૂતપૂર્વ પ્રમુખો દ્વારા કરવામાં આવ્યું હતું.

પર્યુષણ કરનાર તપસ્વીઓનું સન્માન કરાયું

અન્ય સમાચારો પણ છે...