તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હેરિટેજ એટ રિસ્ક પર વિરાસત લેક્ચર યોજાશે

હેરિટેજ એટ રિસ્ક પર વિરાસત લેક્ચર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે હેરિટેજ ટ્રસ્ટ દ્વારા વિરાસત લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કન્ઝર્વેશન અને રિસ્ક મેનેજમેન્ટના કન્સલન્ટ ડો. રોહિત જીજ્ઞાસુ હેરિટેજ વિશે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે માનવીય અને કુદરતી આપદાઓને કારણે દેશના હેરિટેજને કાળક્રમે નુકસાન થઇ રહ્યુ છે. લોકોએ હેરિટેજને ફક્ત બિલ્ડીંગ તરીકે ન જોતા મિલકત તરીકે જોવું જોઇએ અને તેને બચાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...