• Gujarati News
  • National
  • નાગરવાડાના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

નાગરવાડાના યુવકનો ફાંસો ખાઈ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ા નાગરવાડા નવીધરતી ખાતે રહેતા 20 વર્ષીય રાહુલ રમેશભાઇ બે બહેનો વચ્ચેનો એક ભાઇ હતો. રાહુલના પિતા સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે જ્યારે માતા ઘર કામ કરે છે. રાહુલ પોતે એમ્બ્રોડરીનો કારીગર હતો. રવિવારે બપોરના સમયે રાહુલ પોતાના ઘરે એકલો હતો. દરમિયાન તેને ગળે ફાંસ ખાઇ આપઘાત કરી લીધો હતો. સયાજી હોસ્પિટલમાં ફરજ પરના તબીબો દ્વારા યુવકને મૃતજાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...