તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફાળવણી | ગરબા માટે ગ્રાઉન્ડ મેળવવા અરજી કરવાની રહેશે

ફાળવણી | ગરબા માટે ગ્રાઉન્ડ મેળવવા અરજી કરવાની રહેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નવરાત્રિ મહોત્સવ દરમ્યાન પાલિકાની ટીપી સ્કીમના ખુલ્લા પ્લોટ્સ,નોન ટીપીની જમીનો,રસ્તા પૈકીની જગાઓ તેમજ અકોટા સ્ટેડિયમ ગરબાના હેતુ માટે દર વર્ષે ફાળવવામાં આવે છે.જે અંતર્ગત આયોજકોએ રૂા.20 હજાર પાલિકાની જમીન મિલકત શાખામાં ભરવાના રહેશે.આ અરજીના આધારે પાલિકા ગરબા મેદાનની ફાળવણી કરશે અને તેને લગતી માહિતી સવારે 11 થી સાંજના 4 વાગ્યા દરમ્યાન મળશે.

અન્ય સમાચારો પણ છે...