તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મદદ| જાહેર જનતાને કેરળ સમાજ તરફથી સહાય માટેની અપીલ

મદદ| જાહેર જનતાને કેરળ સમાજ તરફથી સહાય માટેની અપીલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | કેરળમાં આર્થિક મદદ પહોંચાડવા કેરળ સમાજ સંસ્થાના પ્રમુખ જી.ચંદ્રશેખર નાયર અને જયકુમાર મંત્રી તેમજ સમાજના લોકોએ સાથે મળીને રૂ.25 લાખની રકમ ભેગી કરી છે. આ રકમને તાત્કાલિક મુખ્યમંત્રીના રાહત ફંડ તેમજ જરૂરિયાતમંદોને પોતાની રીતે પહોંચાડવાનો નિર્ણય લીધો છે. જ્યારે વડોદરાની પ્રજા મદદરૂપમાં થવા માટે બરોડા કેરળ સમાજ,જીઆઈડીસી મેઈન રોડ,મકરપુરા ખાતે સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...