તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવામાન | મંગળવારે તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના

હવામાન | મંગળવારે તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાં સોમવારના રોજ મહત્તમ 31.8 ડિગ્રી અને લઘુતમ 24.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે બપોરના સમયે કેટલાંક સ્થળો પર વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં શહેરમાં 17.7 એમએમ વરસાદ વરસ્યો હતો. જ્યારે શહેરમાં પશ્ચિમની દિશાથી 12 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. બીજી તરફ મંગળવારના રોજ શહેરનું તાપમાન 31 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...