તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાલુકા જિલ્લા કક્ષાના પારિતોષિક વિજેતા શિક્ષકોનું સન્માન કરાશે

તાલુકા-જિલ્લા કક્ષાના પારિતોષિક વિજેતા શિક્ષકોનું સન્માન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | જિલ્લા પસંદગી સમિતિ વતી જિલ્લા શિક્ષણાધિકારી ડો.એમ.એન.પટેલ દ્વારા વર્ષ 2018ના વડોદરા તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકની શ્રેણીના પારિતોષિક વિજેતા શિક્ષકોનાં નામો જાહેર કરાયા છે. જિલ્લાકક્ષાના એવોર્ડ માટે હરણી રોડ,એલ.બી.એસના ચંદ્રકાંત પટેલ, નંદેસરીની કૃષ્ણનગર શાળાનાં પારૂલબેન મોદી, પાદરાની સિંહાકૂઈ શાળાના અનવરભાઈ વ્હોરાની પસંદગી કરાઇ છે. જ્યારે તાલુકા કક્ષાના એવોર્ડ માટે 5 શિક્ષકોની પસંદગી કરાઇ છે. આ 8 શ્રેષ્ઠ શિક્ષકોને 5 સપ્ટેમ્બરે શિક્ષક દિને બરોડા હાઈસ્કૂલ,અલકાપુરી ખાતે સન્માનવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...