તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચૂંટણી વિભાગ દ્વારા ડેટાબેઝની તૈયારીઓ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી વિભાગ દ્વારા ડેટાબેઝની તૈયારીઓ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાનીઆગામી ચૂંટણી પહેલાં ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા શહેર-જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.ડી.ભટ્ટે તમામ કચેરીઓને 23 નિર્ધારિત કોલમ્સમાં માહિતી સત્વરે સચોટતા સાથે પૂરી પાડવા માટે અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડેટાબેઝ માટે કર્મચારીઓ-અધિકારીઓના મતદાર ઓળખપત્રની માહિતી તેમજ કચેરીના હાજરી પત્રકના નામોની નકલ પણ પૂરી પાડવાની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો