તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા શહેર પોલીસ કમિશનર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રતાપનગર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા શહેર પોલીસ કમિશનર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રતાપનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા શહેર પોલીસ કમિશનર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રતાપનગર પોલીસ મુખ્યમથક ખાતે હોર્સ રાઇડીંગ કલબમાં પ્રાથમિક, બેઝિકની એડવાન્સ તાલીમ આપવામાં આવી હતી. હોર્સ રાઇડીંગમાં કોઇપણ વ્યકિત, વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ વિગેરે લાભ લઇ શકશે. હોર્સ રાઇડીંગની વધુ જાણકારી માટે પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક માઉન્ટેડ શાખાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

હોર્સ રાઇડીંગની વિનામૂલ્યે તાલીમ અપાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો