તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માના જન્મ તથા દિક્ષા કલ્યાણક પર્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માના જન્મ તથા દિક્ષા કલ્યાણક પર્વ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |પ્રથમ તીર્થંકર આદિનાથ પરમાત્માના જન્મ તથા દિક્ષા કલ્યાણક પર્વ નિમિત્તે તથા પૂ.આચાર્ય વિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજના સમુદાયવર્તી પૂ.આચાર્ય વિજયમુક્તિપ્રભસૂરિશ્વરજી મહારાજ તથા પૂ.આચાર્ય વિજયઅક્ષયભદ્રસૂરિશ્વરજી મ.સા.ની પધરામણી શહેરના હાઇટેશન રોડ પર આવેલ આદિનાથ જિનાલયમાં થયેલ છે. પૂ.જૈનાચાર્યોનું સવારે 7.00 કલાકે આગમન થયું હતું.

સુભાનપુરા જૈન સંઘમાં જૈનાચાર્યોનું આગમન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો