તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |ચેટીચંડ ઉત્સવ નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા મેગા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |ચેટીચંડ ઉત્સવ નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા મેગા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ચેટીચંડ ઉત્સવ નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.23,માર્ચને ગુરુવારના રોજ સવારે 10.00 થી સાંજે 8.00 કલાક દરમિયાન ઝુલેલાલ સાહેબ મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, લહેરીપુરા ખાતે રકતદાન શિબિર યોજાશે. સવારે 10.00 કલાકે અોમલાલ સાંઇના વરદ હસ્તે પ્રભુ ઝુલેલાલ સાંઇની મહાઆરતી કરી રક્તદાન શિબિરનું ઉદઘાટન કરવામાં આવશે.

ચેટીચંડ પર્વે લહેરીપુરામાં મેગા રક્તદાન શિબિર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો