તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |મૂળ કાલોલ પંચમહાલના અ્ને વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવીને સ્થાયી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |મૂળ કાલોલ પંચમહાલના અ્ને વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવીને સ્થાયી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |મૂળ કાલોલ પંચમહાલના અ્ને વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવીને સ્થાયી થયેલા કવિ વિનોદ જાનીને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર તરફથી તેમના બાળ-કાવ્ય સંગ્રહ ‘શૈશવની શેરી’ને 2014ના વર્ષનું તૃતિય પારિતોષિક આપવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે તેમને તેમના બાળ કાવ્યસંગ્રહ ‘હસતા રહીએ’ને 2012નું પ્રથમ પારિતોષિક એનાયત થયું હતું.

બાળ-કાવ્ય સંગ્રહને તૃતિય પારિતોષિક એનાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો