તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જિલ્લા પં.ના 32 તલાટીઓ મહિનાથી નિયુક્તિથી વંચિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લા પં.ના 32 તલાટીઓ મહિનાથી નિયુક્તિથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા પંચાયતમાંથી કલેકટર હસ્તક મૂકાયેલા 32 તલાટીઓ મહિના અગાઉ જિ.પં.માં પરત આવ્યા છે. પરંતુ એક મહિનાથી 32 તલાટીઓને જિ.પં.માં કામગીરીની ફાળવણી કરી નિયુક્તિ અપાઇ નહોઇ તલાટીઓ રોજ નિમણૂંક માટે ધક્કા ખાઇ રહ્યા છે. વડોદરા જિલ્લામાં હાલના તબક્કે તલાટીઓની અંદાજે 125જેટલી જગ્યાઓ ખાલી છે. બીજી તરફ જિ.પંમાં પરત આવેલા 32 તલાટીઓને નિમણૂંક આપવામાં વિલંબથઇ રહ્યો હોઇ જિલ્લાવહીવટી તંત્રની કામગીરી અને સંકલનની નિષ્કાળજી સપાટી પર આવી છે કલેકટરાલયમાંથી 32 તલાટીઓ જિલ્લા પંચાયત હસ્તક પરત મૂકવામાં આવ્યા છે. જો તલાટીઓને જિલ્લામાં હાલ ખાલી તલાટીઓની 125 પૈકી 32 જગ્યા પર નિમણૂંક આપી હોત તો મુશ્કેલીનું હંગામી ધોરણે નિરાકરણ થઇ શક્યું હોત.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો