તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સાયન્સ ફેકલ્ટીમાં ફિઝિક્સની પ્રેક્ટિકલ પરીક્ષાના મુદ્દે વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયન્સ ફેકલ્ટીમાં ફિઝિક્સની પ્રેક્ટિકલ પરીક્ષાના મુદ્દે વિવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીનીસાયન્સ ફેકલ્ટીમાં 20મીએ લેવાયેલી ફીઝીક્સની પ્રેકટીકલ પરીક્ષાના મુદ્દે આઇસા ગ્રૂપ અને રોયલ ગ્રૂપે પરીક્ષા રદ કરાવવા તેમજ યથાવત રાખવાના મુદ્દે સામ-સામે ફેકલ્ટી ડીનને ફરિયાદ કરતાં મામલો ગૂંચવાયો હતો. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં 20મીએ ફીઝીક્સની પ્રેકટીકલ પરીક્ષા લેવાઇ હતી.

પ્રેકીટકલ પરીક્ષામાં 38 વિદ્યાર્થી કે જે ગ્રૂપ-1ના છે તેઓ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ ડિપાર્ટમેન્ટ દ્વારા પરીક્ષા રદ કરવામાં આવે છે અને પરીક્ષા પુન: લેવાશે. બાબતને રોયલ ગ્રૂપે સમર્થન કરીને ડીનને રજૂઆત કરી હતી. તો બીજીબાજુ આઇસા ગ્રૂપે લેવાયેલી પરીક્ષાને રદ કરવા તેમજ તેને યથાવત રાખવાની માંગ કરીને ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી. બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ ડીન પ્રો. એ.સી.શર્માએ જણાવ્યું હતું કે, ફીઝીક્સ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે વાતચીત કરીને નિર્ણય લેવાશે.

આઇસા-રોયલ ગ્રૂપે આમને-સામને રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો