તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ એસટી 5 નવા રૂટ શરૂ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | રાજકોટ

સ્ટેટટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી રાજકોટ એસ.ટી.ડિવિઝનને 6 નવી ગુર્જરનગરી બસ ફાળવવામાં આવી છે. 10 મિટર લાંબી અને 51 સીટની બસો મંગળવારે સાંજે રાજકોટ વર્કશોપ ખાતે આવી પહોંચી હતી. શુક્રવારથી 6 પૈકી 2 બસ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર દોડાવાશે. રાજકોટ, દીવ વચ્ચે 1 બસ મુકાશે જે સવારે 10 વાગ્યે ઉપડશે. રાજકોટ-કૃષ્ણનગર માટે 1 બસ દોડશે. જે બપોરના 2.45 વાગ્યે ઉપડશે. તો રાજકોટ-વડોદરા વચ્ચે 1 બસ બપોરે 12.30 વાગ્યે ઉપડશે. જયારે સુરેન્દ્રનગર-ભુજ માટે સવારે 6.30 વાગ્યા માટે 1 બસ મૂકાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો