તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 12 ગુનામાં શામેલ આરોપી રિમાન્ડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 ગુનામાં શામેલ આરોપી રિમાન્ડ પર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધાડ.લૂંટઅને ઘરફોડ ચોરી જેવા બાર ગુનામાં શામેલ એક આરોપીને સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો હતો. વરણામા પોલીસે તેને કોર્ટમા રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. એસઓજીના એ.એસ.આઈ. સુરેશ નાગરાજને બાતમી મળી હતી કે વારશીયામાં વીમા દવાખાના પાસે આરોપી અજયસીંગ દર્શનસીંગ દુધાણી ઉભો છે.બાતમીના આધારે એસઓજીએ તેને ઝડપી પાડયો હતો.અજયસીંગે એવી કબુલાત કરી હતી કે રાજાસીંગ,સુરજસીંગ સાથે મળી વરણામા પોલીસની હદમાં આવેલ તતારપુરા ગામે ઘરફોડ ચોરી કરી હતી.એસઓજીએ અજયસીંગને વરણામા પોલીસને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો