તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCAએસોસિયેટ મેમ્બર રહ્યું નથી:COA

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વોટીંગ રાઈટ હશે તે વર્ષે મેમ્બર ગણાશે : BCA

બીસીસીઆઈનીકમીટી સીઓએએ તાજેતરમાં સ્ટેટ મેમ્બરશીપ માટે નક્કી કરેલા ધારાધોરણો મુજબ બરોડા ક્રિકેટ એસોસીયેશન હવે બીસીસીઆઈનું સભ્ય રહ્યું નથી એવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે બીસીએના સતાધીશો કહે છે કે અર્થઘટન ખોટું કરાઈ રહ્યું છે જે વરસે વોટીંગ રાઈટ હશે તે વરસે તો બીસીએ સભ્ય ગણાશે જ. લેખીત સુચના આવે ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે .

ગયા રવીવારે બીસીસીઆઈની સીઓએ કમીટીએ તેનું નવું મેમો રેન્ડમ બનાવ્યું તે સંબંધમાં એક ખાસ બેઠક બોલાવી છે જેમાં ગુજરાત રાજયમાંથી માત્ર ગુજરાત ક્રિકેટ એસોસીયેનને આમંત્રણ આપવામાં આવ્યું છે જયારે બીસીએ અને સોેરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનને બોલાવાયા નથી.

બીસીએના સભ્ય કલ્પેશ પરમાર કહે છે કે બીસીએની સાલ 2013-14,2014-15 અને 2015-16ની બેલેન્સશીટ હજુ સુધી તૈયાર થઈ નથી તેના કારણે બીસીએની મેમ્બરશીપ એસોસીયેટ પણ ગણી શકાય કે કેમ તે મોટો પ્રશ્ન છે. બીસીએના ઇન્ચાર્જ સેક્રેટરી સ્નેહલ પરીખ કહે છે કે જે વરસે વોટીંગ રાઈટ હશે તે વરસે મેમ્બરશીપ ગણાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો