તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચેટીચંડ પર્વે નિમિત્તે લહેરીપુરામાં મેગા રક્તદાન શિબિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેટીચંડ પર્વે નિમિત્તે લહેરીપુરામાં મેગા રક્તદાન શિબિર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંધીસમાજ દ્વારા ઉજવાતા ચેટીચંડ ઉત્સવ નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તા.23,માર્ચને ગુરુવારના રોજ સવારે 10.00 થી સાંજે 8.00 કલાક દરમિયાન ઝુલેલાલ સાહેબ મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, લહેરીપુરા ખાતે મેગા રકતદાન શિબિર યોજાશે. સવારે 10.00 કલાકે અોમલાલ સાંઇના વરદ હસ્તે પ્રભુ ઝુલેલાલ સાંઇની મહાઆરતી કરી રક્તદાન શિબિરનું ઉદઘાટન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો