તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સમગ્ર જૈન સમાજ પર પ્રબળ પ્રભાવ ધરાવતાં જૈનાચાર્ય ધર્મસૂરિશ્વરજી મ.સા.સમુદાયના સર્વોચ્ચ વડીલ ગચ્છાધિપતિ અને 75 વર્ષનો દીર્ઘ દિક્ષાપર્યાય ધરાવતા વરિષ્ઠ જૈનાચાર્ય કનકરત્ન સૂરિશ્વરજી મહારાજ સાહેબ મુંબઇના ચેમ્બુરતીર્થ જૈન ઉપાશ્રયે, તા.21મી માર્ચના રોજ બપોરે 3.00 કલાકે કાળધર્મ પામ્યા હોવાનું આચાર્ય પૂ.રાજરત્નસૂરિશ્વરજી મહારાજે જણાવ્યું હતું. સ્વ.ની અંતિમયાત્રા તા.22,માર્ચના રોજ સવારે 8.30 કલાકે ચેમ્બુરતીર્થથી શરૂ થશે.

બાળ-કાવ્ય સંગ્રહને તૃતિય પારિતોષિક એનાયત

કાલુપુરામાં અતિથિગૃહનું બુકિંગ કાલથી શરૂ

સુભાનપુરા જૈન સંઘમાં જૈનાચાર્યોનું આગમન

પૂ.કનકરત્નસૂરિશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા

હોર્સ રાઇડીંગની વિનામૂલ્યે તાલીમ અપાશે

કહાર સમાજ દ્વારા સાતમ-આઠમનો મેળો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો