તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

32 તલાટીઓ નિયુક્તિથી વંચિત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા પંચાયતમાંથી કલેકટર હસ્તક મૂકાયેલા 32 તલાટીઓ મહિના અગાઉ જિ.પં.માં પરત આવ્યા છે. પરંતુ એક મહિનાથી 32 તલાટીઓને જિ.પં.માં કામગીરીની ફાળવણી કરી નિયુક્તિ અપાઇ નહોઇ તલાટીઓ રોજ નિમણૂંક માટે ધક્કા ખાઇ રહ્યા છે. વડોદરા જિલ્લામાં હાલના તબક્કે તલાટીઓની અંદાજે 125 જેટલી જગ્યાઓ ખાલી છે. બીજી તરફ જિ.પં માં પરત આવેલા 32 તલાટીઓને નિમણૂંક આપવામાં વિલંબથઇ રહ્યો હોઇ જિલ્લાવહીવટી તંત્રની કામગીરી અને સંકલનની નિષ્કાળજી સપાટી પર આવી છે હાલમાં ખાલી તલાટીઓની 125 પૈકી 32 જગ્યા પર નિમણૂંક આપી હોત તો મુશ્કેલીનું હંગામી ધોરણે નિરાકરણ થઇ શક્યું હોત.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો