તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રિક્શા ચાલક વૃદ્ધાનો ફાંસો ખાઇ આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્શા ચાલક વૃદ્ધાનો ફાંસો ખાઇ આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના વારસિયા સંતકવર કોલોનીમાં રહેતા રાજુભાઇ કાલુભાઇ દરિયાણી (ઉ.વ.58) આજે બપોરે રિક્શા લઇ પોતાના ઘરે આવ્યા હતા. પત્ની અને પુત્રીએ જમવાનું કહેતા તેમણે ના પાડી પોતાના રૂમમાં જતા રહ્યા હતા. થોડીવાર પછી તપાસ કરતા રાજુભાઇ પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડ્યા હતા. બનાવ અંગે વારસિયા પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનો પુત્ર ત્રણ વર્ષથી દુબઇ સ્થાયી થયો છે. આપઘાત કર્યા અંગેનો કોઇ કારણ જાણવા મળ્યુ નથી. વારસિયા પોલીસે અક્સમાત મોતના કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો