તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કાલે સેનેટની બેઠકમાં હોબાળાની શક્યતા : પોલીસ ખડેપગે રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલે સેનેટની બેઠકમાં હોબાળાની શક્યતા : પોલીસ ખડેપગે રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.સ.યુિન.માં 23મી તારીખે મળનારી સેનેટની બેઠકમાં એન્યુઅલ એકાઉન્ટ્સ, સહિતની દરખાસ્તને પણ પાસ કરાશે. બેઠકમાં ખાસ કરીને કોંગ્રેસ-એનએસયુઆઇના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવત, નિકુલ પટેલ, કપિલ જોષી, યુનિ.ના વીપી પ્રિયંકા પટેલ, જી.એસ હિતેશ બત્રા યુનિ.ના સિક્યુરીટી ઓફીસર દ્વારા થતાં ગેરવર્તન, વિદ્યાર્થીઓની રજૂઆત પર પ્રતિબંધ, ટેકનોલોજીના ટીચર્સ દ્વારા બહાર લેવાતાં લેકચર, આર્ટ્સ ફેકલ્ટીમાં છેડતી, ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં સ્કલ્પ્ચરની ચોરી તથા જમીન સહિતના મુદ્દે સત્તાધીશોને ઘેરીને બેઠકને તોફાની બનાવે તેવી શકયતા છે. બીજીબાજુ તોફાની બેઠકને જોતાં યુનિ.ના સત્તાધીશોએ સીસીટીવી કેમેરા તથા સેનેટની બેઠકમાં સતત વિડીયોગ્રાફી કરવાની સાથે હેડ ઓફીસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવાયો છે. સેનેટની ચૂંટણી બાદ પ્રથમ બેઠક યોજાઇ રહી છે.

યુિન. સત્તાધીશો દ્વારા CCTVથી પણ મોનિટરિંગ કરાશે

સ્કલ્પચર ચોરી સહિતના મુદ્ે બહુમતી જૂથને ઘેરવાની નીતિ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો