તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 10 દિવસ બાદ વેરો બાકી હશે તો મિલકત સીલ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 દિવસ બાદ વેરો બાકી હશે તો મિલકત સીલ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાનગરપાલિકાદ્વારા કરદાતાઓ પાછલા વેરા સહિતની બાકી રકમની ભરપાઇ કરી શકે તે હેતુથી મૂકેલી પ્રોત્સાહક વળતર યોજના તા.31મીએ પૂરી થઇ રહી છે ત્યારબાદ યોજનાનો લાભ બાકીદારોને મળવાપાત્ર નથી.

વર્ષ 2016-17ના વર્ષના બજેટમાં તમામ પ્રકારના વેરાની આવક તરીકે રૂા.385.67 કરોડનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. જેને રિવાઇઝડ કરવામાં આવતા રિવાઇઝડ બજેટમાં લક્ષ્યાંક રૂા.415.29 કરોડનો થયો હતો. રિવાઇઝડ બજેટના લક્ષ્યાંક પૈકી રૂા.410.38 કરોડ તા.21 માર્ચં સુધી પાલિકાની તિજોરીમાં આવી છે. જયારે રૂા.4.91 કરોડની વસૂલાત કરવાની બાકી છે.પાલિકાએ જાહેર કરેલી પ્રોત્સાહક વળતર યોજના પૂરી થવા આડે દસ દિવસ બાકી રહ્યા છે ત્યારે તેનો લાભ લેવા માટે બાકીદારોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે ને ત્યારબાદ કોઇણ બાકીદાર કરદાતાને વ્યાજ વળતરનો લાભ મળશે નહીં.

પ્રોત્સાહક વળતર યોજનાને 10 દિવસ બાકી

વેરા વસૂલાતનોેે રૂા.385.67 કરોડનો લક્ષ્યાંક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો