તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજે સાંજે ‘પ્યોર ડ્રિંકિંગ વોટર’ વિશે ટોકનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સાંજે ‘પ્યોર ડ્રિંકિંગ વોટર’ વિશે ટોકનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયનઇન્સ્ટિટ્યૂટ ઓફ મટિરિયલ મેનેજમેન્ટ વડોદરા દ્વારા શનિવારે સાજે 6:30 વાગ્યે ‘પ્યોર ડ્રિંકિંગ વોટર’ પર મૂલ ચંન્દ્રા કુસવાહાની ટોકનું આયોજન કરવામાં આ‌વ્યું છે. તેઓ ટોકમાં પાણીનું જીવનમાં મહત્વ વિશે વાત કરશે. જેમાં તેઓ લોકોને જીવન જીવવા માટે પાણી સામાન્ય જરૂરીયાત છે. પાણી લોકોનાં રોજીંદી ચર્યામાં ખૂબ ઉપયોગી છે. પરંતુ લોકો ઘણા સમયે પાણીને વેડફતા હોય છે. ઘરમાં બેફામ વપરાતા પાણીનો બચાવ કેવી રીતે કરી શકાય તે વિશે ટોક દરમિયાન તેઓ પીપી પ્રેઝન્ટેશન આપી લોકોને તે અંગે જાગૃત કરશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો