તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇવેન્ટ નેક્સ્ટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘વુમન એમ્પાવરમેન્ટ’ વિશે કાજલ ઓઝા વૈદ્યની ટોક થશે


રોટરીક્લબ ઓફ બરોડા જવાહરનગરની સુવર્ણ જયંતીની ઉજવણીનાં ભાગરૂપે આગામી રવિવારે સવારે 9:45 વાગ્યે ‘બિઝનેસ રિલેશન કોન્ફરન્સ’નું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં કાજલ ઓઝા વૈદ્ય ‘વુમન એમ્પાવરમેન્ટ’ વિશે વાત કરી નારી શક્તિ વિશે ચર્ચા કરશે. કાર્યક્રમનું આયોજન સૂર્યા પેલેસ હોટેલ ખાતે કરાયું છે. રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરનાં 50 વર્ષની સુવર્ણ જંયતી નિમિત્તે વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યો કરી વર્ષની ઉજવણી કરાઇ છે. જેમાં અકોટામાં આવેલી કોર્પોરેશનની ‘માં-ભારતી’ સ્કૂલને ત્રણ વર્ષ માટે દત્તક લઇ કમ્પ્યુટર લેબ અને પ્લે ગ્રાઉન્ડ સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી. સાથે સ્કૂલમાં વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયાં હતા. ઉપરાંત સિટીની બીજી સ્કૂલ્સમાં નોટ બુક્સનું વિતરણ કરાયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો