તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે યંગ ગુજરાત વિશે જાવેદ અખ્તર, પ્રફૂલ પટેલ ચર્ચા કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે યંગ ગુજરાત વિશે જાવેદ અખ્તર, પ્રફૂલ પટેલ ચર્ચા કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સિટી રિપોર્ટર @cbvadodaraશહેરમાંઆગામી તા.18મી માર્ચને શનિવારના રોજ સાંજે 5:30 કલાકે બરોડા મેડિકલ કોલેજનાં ઓડિટોરિયમ ખાતે શ્યાહી ડોટ કોમ દ્વારા ‘યંગ ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ‘ગુજરાત ટુડે એન્ડ ટુમોરો’ વિષય પર જાણીતા લેખક અને સ્ક્રિપ્ટ રાઇટર જાવેદ અખ્તર અને જાણીતા સ્પીકર પ્રફૂલ પટેલ દ્વારા ચર્ચા કરવામાં આવશે.

કાર્યક્રમમાં જાવેદ અખ્તર લિટરેચર અને વર્તમાન યૂથ વિશે વાત કરશે. પ્રફૂલ પટેલ ગુજરાત અને યૂથની સમસ્યા વિશે વાત કરશે. ‘યંગ ગુજરાત’ કાર્યક્રમ અંતર્ગત બંને સ્પીકર સાથે પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ આજના યૂથનાં જીવનમાં લિટરેચર કેવી રીતે ઉપયોગી બની શકે તે વિષય પર ચર્ચા કરશે. કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ અને યૂથ જાવેદ અખ્તર અને પ્રફૂલ પટેલને લિટરેચર અને તેમની સમસ્યા વિશેના પ્રશ્નો પૂછાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો