તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • નવીદિલ્હી| ઇક્વિટીમાર્કેટની તેજીની સાથો સાથ મ્યુચ્યુઅલ ફંડોમાં પણ સતત વધારો થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવીદિલ્હી| ઇક્વિટીમાર્કેટની તેજીની સાથો-સાથ મ્યુચ્યુઅલ ફંડોમાં પણ સતત વધારો થઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવીદિલ્હી| ઇક્વિટીમાર્કેટની તેજીની સાથો-સાથ મ્યુચ્યુઅલ ફંડોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ખાસકરીને નાના તથા ગ્રામ્ય વિસ્તારોમાં રોકાણકારો વધુને વધુ જાગૃત બની રહ્યાં છે. ફેબ્રુઆરી અંત સુધીમાં મ્યુચ્યુઅલ ફંડની એયુએમ નાના શહેરોમાં 44 ટકા સુધી વધીને 3.07 લાખ કરોડને આંબી ગઇ છે. જે અગાઉના મહિને 2.13 લાખ કરોડની હતી ટોચના પંદર શહેરોમાં અમદાવાદ, બરોડા તથા સુરતનો સમાવેશ થાય છે.

મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ નાના-ગ્રામ્ય વિસ્તારોમાં 44 ટકા વધી 3.07 લાખ કરોડ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો