તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિક્ષાઓ ચાલી રહી છે. જેમાં ધો.10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તે બંધ થવા જોઇએતેવી માગ જય અંબે સ્કૂલના આચાર્ય પરેશ શાહે કરી છે. તેમણે જણાવ્યું હતું કે ધો.10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં આકૃતિ આધારિત પ્રશ્નોના લીધે અંધ વિદ્યાર્થીઓ અને તેના લહીયાને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આકૃતિ આધારિત પ્રશ્નો હોવાને લીધે અંધ વિદ્યાર્થીઓને જવાબ લખવામાં તકલીફો પડતી હોઇ તે દૂર કરવી જોઇએ તેવી માંગણી જય અંબે સ્કૂલના આચાર્ય પરેશ શાહે રાજયના શિક્ષણમંત્રીને પત્ર લખીને કરી છે.

આકૃતિ આધારિત પ્રશ્નોના લીધે અંધ છાત્રોને તકલીફો પડી રહી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો