તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોશિયોલોજીના બે અધ્યાપકોનાં નિવેદન લેવાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોશિયોલોજીના બે અધ્યાપકોનાં નિવેદન લેવાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીઆર્ટ્સ ફેકલ્ટીમાં સોશિયોલોજી વિભાગમાં ટેમ્પરરી ટીચીંગ આસીસ્ટંટ અને રિસર્ચ સ્કોલર વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં ડૉ. ઉમા ઐય્યરે સમગ્ર પ્રકરણમાં સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના વધુ બે અધ્યાપકોને બોલાવીને તેમના નિવેદન નોંધ્યા હતા. તો બીજીબાજુ ઇન્ચાર્જ હેડ દ્વારા બંને ફરિયાદી વિરુદ્વ અપપ્રચાર કરવામાં આવતો હોવાની ફરિયાદીએ પુન: ફરિયાદ કરી છે.

સોશિયોલોજી વિભાગના ટીચર્સ-વિદ્યાર્થિની છેડતી પ્રકરણ અંગે કમિટીના સભ્યે જણાવ્યું હતું કે, કમિટી નિવેદનો લેવાની શરૂઆત કરી છે, તેમાં આજે વધુ બે અધ્યાપકોને બોલાવીને તેમનો પક્ષ સાંભળીને નિવેદનો નોંધ્યા હતા. હવે આગામી સપ્તાહમાં કમિટી પોતાની તપાસ પૂર્ણ કરીને આગામી સિન્ડીકેટમાં પોતાનો રિપોર્ટ મૂકશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો