• Gujarati News
  • National
  • વડોદરા| બાજવાડાવિસ્તારમાં કલ્યાણરાયજી મંદિર અને ત્યાં આવેલા રાજ્યના મંત્રી રાજેન્દ્ર

વડોદરા| બાજવાડાવિસ્તારમાં કલ્યાણરાયજી મંદિર અને ત્યાં આવેલા રાજ્યના મંત્રી રાજેન્દ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| બાજવાડાવિસ્તારમાં કલ્યાણરાયજી મંદિર અને ત્યાં આવેલા રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસસ્થાને મળવા જતાં તેમજ હવેલી મંદિરે દર્શન કરવા જતાં લોકોએ સંભાળવું. વિસ્તારનો રોડ ગરમીમાં પીગળ્યો હોવાથી પગે ડામર ચોંટવાનો અને અકસ્માત થવાની ભીતિ રહેલી છે. હજુ ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી પણ થયું નથી ત્યારે મંત્રીના નિવાસસ્થાન પાસેના રોડની બિસમાર હાલત છે.તેમને મળવા આવતા રાજ્યભરના લોકોને તકલીફ પડે નહીં તે અંગે કાળજી રાખવી.

ટ્રાિફક| બાજવાડામાં રોડ પીગળી જતાં વાહન સંભાળીને ચલાવવું

અન્ય સમાચારો પણ છે...