• Gujarati News
  • National
  • િવકલાંગો માટે જયપુરમાં રાિષ્ટ્રય તરણ સ્પર્ધા યોજાશે

િવકલાંગો માટે જયપુરમાં રાિષ્ટ્રય તરણ સ્પર્ધા યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| આગામી16મી રાષ્ટ્રિય પેરા તરણ સ્પર્ધા રાજસ્થાન જયપુર ખાતે તા. 31મી માર્ચથી 4 એિપ્રલ દરમ્યાન યોજાનાર છે. જેમાં ગુજરાત રાજય તરફથી 10 િદવ્યાંગો પૈકી વડોદરા શહેરના િદવ્યાંગ ભાઇઓ રાકેશકુમાર બી. મોદી -43 વર્ષ, સુરેશભાઇ અેમ. રાણા 44 વર્ષ ભાગ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...