• Gujarati News
  • National
  • વડોદરા |પોલીસ કમિશનરેદારૂની હેરાફેરી કરતા જુવાનસિંહ છોટિયા રાઠવા તથા પાણીગેટ

વડોદરા |પોલીસ કમિશનરેદારૂની હેરાફેરી કરતા જુવાનસિંહ છોટિયા રાઠવા તથા પાણીગેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |પોલીસ કમિશનરેદારૂની હેરાફેરી કરતા જુવાનસિંહ છોટિયા રાઠવા તથા પાણીગેટ વિસ્તારમાંથી વાહનચોરી કરતા ગૌરાંગ ઉર્ફે ભયલુ ચન્દ્રકાંત પટેલને પાસા હેઠળ વિવિધ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. જુવાનસિંહ વાડી પોલીસ સ્ટેશનના 3 ગુનામાં સંડોવાયો હતો, જ્યારે ગૌરાંગ સામે વાહનચોરીના 2 ગુના નોંધાયા હતા. જુવાનસિંહને રાજકોટ અને ગૌરાંગને જામનગર જેલમાં ધકેલી દેવાયા હતા.

દારૂની હેરાફેરી કરતા બૂટલેગર અને વાહનચોરને પાસા કરાઈ

અન્ય સમાચારો પણ છે...