• Gujarati News
  • National
  • વડોદરા | અમિતનગરસર્કલ પર એક્સપ્રેસ હાઇવેનો હેવી ટ્રાફિક રહે છે

વડોદરા | અમિતનગરસર્કલ પર એક્સપ્રેસ હાઇવેનો હેવી ટ્રાફિક રહે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | અમિતનગરસર્કલ પર એક્સપ્રેસ હાઇવેનો હેવી ટ્રાફિક રહે છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે સર્કલ પર અમદાવાદ વડોદરા વચ્ચે ચાલતી ખાનગી કાર મોટી સંખ્યામાં ઊભી રાખવામાં આવતી હોવાના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઇ છે. જે જગ્યાએ એસ.ટી. ઊભી રહે છે તે જગ્યાએ ખાનગી વાહન ચાલકો તેમનાં વાહનો ઊભાં રાખતા હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાિફક એલર્ટ | કારેલીબાગમાં કારનું ચેકિંગ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...