• Gujarati News
  • National
  • વડોદરા| મ.સ.યુનિવર્સિટીનીહોસ્ટેલ્સમાં ક્વોટા વધારવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા હેડ ઓફિસ

વડોદરા| મ.સ.યુનિવર્સિટીનીહોસ્ટેલ્સમાં ક્વોટા વધારવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા હેડ ઓફિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| મ.સ.યુનિવર્સિટીનીહોસ્ટેલ્સમાં ક્વોટા વધારવાની માંગ સાથે એનએસયુઆઇ દ્વારા હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એનએસયુઆઇના કાર્યકરોએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસને આવેદનપત્ર સુપરત કર્યું હતું. હોસ્ટેલ્સમાં ક્વોટા વધારવા તથા સીબીએસઇના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પુન: શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.

હોસ્ટેલ્સમાં બેઠકો વધારવા તથા ઓનલાઇન પ્રવેશ શરૂ કરવા માગ

અન્ય સમાચારો પણ છે...