• Gujarati News
  • National
  • વડોદરા| કોન્ફેડેરેશનઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)ની નવી ઓફિસનું આજે સીઆઇઆઇ ગુજરાત

વડોદરા| કોન્ફેડેરેશનઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)ની નવી ઓફિસનું આજે સીઆઇઆઇ ગુજરાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| કોન્ફેડેરેશનઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)ની નવી ઓફિસનું આજે સીઆઇઆઇ ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેનના પ્રશાંત અમીને કરીને રાજ્યના વિકાસમાં સીઆઇઆઇ વધુ સુદૃઢતાથી પોતાની ભૂમિકા ભજવી શકે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. વડોદરામાં સીઆઇઆઇની નવી ઓફિસ થવાને પગલે સમગ્ર વડોદરા અને મધ્ય ગુજરાતમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ-કંપનીને ્રશ્નો રજૂ કરવા પ્લેટફોર્મ મળશે.

સીઆઇઆઇની નવી ઓફિસનું ચેરમેનના હસ્તે ઉદ્ઘાટન કરાયું

અન્ય સમાચારો પણ છે...