ઈ-ટેબ્લેટ માટે ઓળખપત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈ-ટેબ્લેટ માટે ઓળખપત્ર

વડોદરા :કોમર્સ ફેકલ્ટીના ડીનની યાદી જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા અપાનાર ઇ-ટેબ્લેટ માટેના વિદ્યાર્થી માટેનાં જરૂરી ઓળખપત્ર જે તે યુનિટમાં 12મી ઓગસ્ટના રોજ સવારે 10થી2 દરમિયાન ્અપાશે.

}સંસ્થા

વડોદરા :નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ઉપક્રમે ભારત દેશના 71મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ સમિતિનાં અધ્યક્ષા શ્રીમતી મીનાબા પરમારના હસ્તે 15મી ઓગસ્ટના રોજ મધ્યવર્તી શાળા,ખંડેરાવ માર્કેટ ખાતે થશે

15મી ઓગસ્ટની ઉજવણી

વડોદરા :12મી ઓગસ્ટ શનિવારના રોજ ગાજરાવાડીમાં ધી ચિલ્ડ્રન્સ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતર રાષ્ટ્રીય યુવા બદિવસની ઉજવણી ગરીબી રેખાનાં બાળકો અને યુવાનો પરિવર્તન માટે તેમની સાથે ઉજવણી કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી

વડોદરા :ગ્રીન વડોદરા -કલીન વડોદરાના નેજા હેઠળ ભૂલકાં ભવન સંસ્થા દ્વારા 12મી ઓગસ્ટ શનિવારના રોજ બાબા સાહેબ આંબેડકર, પ્રાથમિક શાળા, તુલસીવાડી, શાક માર્કેટ પાછળ, કારેલીબાગ ખાતે વિસ્તારના બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરાશે.

વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...