• Gujarati News
  • National
  • GST વિષય પર 20મીએ પરિસંવાદનું આયોજન

GST વિષય પર 20મીએ પરિસંવાદનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીએસટી વિષય પર યોજાનાર પરિસંવાદમાં જીએસટીના કાયદામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ઝીરો રેટ ટેક્સ, પ્લેસ ઓફ સપ્લાય, ટાઇમ ઓફ સપ્લાય, રિઝર્વ ચાર્જ મીકેનીઝમ ઓન ટ્રાન્સપોર્ટ સર્વિસ તેમજ જીએસટીના કાયદામાં કોન્ટ્રાવર્શીયલ બાબતો અંગે ચર્ચા કરાશે. પરિસંવાદમાં એડવોકેટ નયન શેઠ અને મુંબઇના સીનીયર એડવોકેટ વી.શ્રીધરન ઉદ્દઘાટન કરશે. ઉપરાંત અન્ય ટેક્સ એડવોકેટ પર ઉપસ્થિત રહીને વેપારીઓના મૂંઝવતાં પ્રશ્નોનું નિરાકરણ કરાશે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ધી ગુજરાત સેલ્સટેક્સ બાર એસો.ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે.

મિકેનિઝમ ઓન ટ્રાન્સપોર્ટ સર્વિસ સહિત કોન્ટ્રાવર્શિયલ બાબતો અંગે ચર્ચા કરાશે

SSG હોસ્પિટલના ઓડિટોરિયમાં યોજાશે

અન્ય સમાચારો પણ છે...