તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara માથાભારે તત્ત્વોથી પરેશાન રહીશોએ આવેદન આપ્યું

માથાભારે તત્ત્વોથી પરેશાન રહીશોએ આવેદન આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા રોડ-બાપોદ પોલીસ સ્ટેશન પાછળ આવેલી સોસાયટીના રહિશોએ માથાભારે તત્વોની હેરાનગતીથી કંટાળી રેલી કાઢીને હિન્દુ જાગરણ મંચ મારફતે કલેક્ટરને શુક્રવારના રોજ આવેદન પત્ર આપ્યું હતું. રહિશોએ જણાવ્યું હતું કે, એકતાનગરમાં રહેતા બાંગ્લાદેશી મુસ્લિમ અને યુપી બિહારના માથાભારે તડિપાર થયેલા વ્યક્તિઓ અમારી સોસાયટીમાંથી આવન-જાવન કરે છે. બપોરના સમયે ફકીરના વેશમાં કેટલાક માથાભારે લોકો રેકી પણ કરે છે. જ્યારે કોઈકના ઈશારે અને વોટ બેંક ઉભી કરવા આ દિવાલ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યું હોવાનું પણ રહિશોએ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...