તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara 2.21 મિનિટમાં દોડ પૂરી કરીને વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

2.21 મિનિટમાં દોડ પૂરી કરીને વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ મેળવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | નેશનલ કલ્સ્ટર દોડની રમતનું આયોજન શહેરમાં કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માંજલપૂર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજવામાં આવી હતી. આ સીબીએઇ કલ્સ્ટર નેશનલ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત જુનિયર અંડર-14ની 800 મીટરની દોડમાં લક્ષિત સંદેલિયાએ દોડમાં સારો દેખાવ કરીને 2:21 મિનિટના સમયમાં દોડ સ્પર્ધાને પૂર્ણ કરી હતી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...