તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara જેલમાં એંઠવાડના ડબ્બામાંથી મોબાઇલ મળ્યો

જેલમાં એંઠવાડના ડબ્બામાંથી મોબાઇલ મળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની સેન્ટ્રલ જેલના યાર્ડ નંબર 8ની બેરેક નંબર 1ની ઝડતી દરમિયાન એંઠવાડના ડબ્બામાંથી મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં તપાસ શરૂ કરાઇ હતી. આ જ બેરેકમાં ખાડો ખોદીને છુપાવાયેલ હાથ બનાવટનું મોબાઇલ ચાર્જર અને મોબાઇલની ઘસાયેલી બેટરી પણ ઝડતી સ્કવોર્ડને મળી આવી હતી. જેલમાં મોબાઇલ ફોન રાખવો ગુનો બનતો હોવાથી આ મામલે રાવપુરા પોલીસમાં જેલ સત્તાધીશો દ્વારા ફરિયાદ કરાઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...