• Gujarati News
  • National
  • ઝોનલ ક્રિકેટ એકેડેમી કેમ્પ માં ભાગ લેવા માટે ખેલાડીઓની પસંદગી

ઝોનલ ક્રિકેટ એકેડેમી કેમ્પ માં ભાગ લેવા માટે ખેલાડીઓની પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા|ઝોનલ ક્રિકેટએકેડેમી કેમ્પનું વડોદાર અને મુંબઇ ખાતે આયોજન કરવામા આવનાર છે. કેમ્પ અંડર-16 અને અંડર-19 ખેલાડીઓ માટે યોજાશે. અંડર-16 કેમ્પ મુંબઇ ખાતે તા. 22 મે થી 16 જૂન દરમિયાન યોજાશે. જ્યારે અંડર-19 માટેનો કેમ્પ તા.20 એપ્રિલથી 14 મે દરમિયાન યોજાશે. અંડર-16 કેમ્પ માટે પસંદ થયેલ ખેલાડીઓમાં અર્થવ કારૂલકર, કિનિત પટેલ, કુશ મરાઠે, અર્ચન કોઠારી અને આશુતોષ દાસનો સમાવેશ કરાયો છે. જ્યારે અંડર-19 કેમ્પ માટે નિનાદ રાઠવા, મોહિત મોંગિયા, વાસુદેવ પાટિલ, શિવા શર્મા અને ઊર્વિલ પટેલનો સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે ઉપરોકત પસંદ થયેલા ખેલાડીઓને તેમના સ્થાનીક મેચોમાં દેખાવને આધારે પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...