• Gujarati News
  • National
  • વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલતી પરીક્ષાઓમાં વર્ગખંડની બહાર મૂકવામાં આવતી

વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલતી પરીક્ષાઓમાં વર્ગખંડની બહાર મૂકવામાં આવતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલતી પરીક્ષાઓમાં વર્ગખંડની બહાર મૂકવામાં આવતી બેગમાંથી બે મોંઘાદાટ ફોનની ચોરી થતાં ભારે હોબાળો મચી ગયો છે. કિસ્સામાં આજે ફેકલ્ટી જીએસની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ કલાસરૂમમાં સીસીટીવી કેમેરા લગાવવા તથા વાઇફાઇની સુવિધાયા શરૂ કરવાની માંગ સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર સોંપ્યું હતું.

આર્ટ્સમાં ચાલતી પરીક્ષા સમયે 2 મોબાઇલ ફોનની ચોરી

અન્ય સમાચારો પણ છે...