તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મહારાષ્ટ્રીયન પ્રિમિયર લીગ નાઇટ ક્રિકેટ ચેિમ્પયનશિપ યોજાશેે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રીયન પ્રિમિયર લીગ નાઇટ ક્રિકેટ ચેિમ્પયનશિપ યોજાશેે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરનામહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા પ્રિમિયર લીગ નાઇટ ક્રિકેટ ચેિમ્પયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 54 ટીમો ભાગ લેશે. સમિતિના અગ્રણી સત્યમ્ દેવાસકરે પત્રકારોને જણાવ્યું હતું કે સ્પર્ધાનો શુભારંભ આગામી 19મી તારીખે સાંજે 4-30 વાગે થશે.સ્પર્ધાનું ઉદ્ઘાટન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વસુકાની દત્તાજી રાવ ગાયકવાડના હસ્તે કરવામાં આવશે. અંગેની બેઠકમાં સમાજનાં અગ્રણી રાજેશ આયરે,સદાનંદ દેસાઈ,મમતાબેન કાળે,અમર ઢોમસે અને પ્રતાપ રાવ ભોઈટે પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો