તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કોર્પોરેટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં વડોદરાના સતિષ પટેલને ગોલ્ડ મેડલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્પોરેટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં વડોદરાના સતિષ પટેલને ગોલ્ડ મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| કોર્પોરેટટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં વડોદરા, િરલાયન્સ ઇન્ડ. લી. તરફથી રમતા સતિષ પટેલ અને િવરલ પટેલ ખાસ જીમખાના, મુંબઇ ખાતે તાજેતરમાં યોજાયેલી ટુર્ના.માં પુરુષ ડબલ્સ િવભાગમાં જીતી ગોલ્ડ મેડલ જીતી લીધા છે. િરલાયન્સની ટીમના ખેલાડી સતીષ પટેલ, િવરલ પટેલ અને અિમત દસમનાને ટીમ ચેિમ્પયનશીપમાં િસલ્વર મેડલ મળેલ છે. વેટરન પુરુષ િવભાગમાં બોન્ઝ મેડલ મળ્યો છે. વર્ષ 2016માં ખાર જીમખાના મુંબઇ અને વર્ષ 2012મા ગોરેગાંવ સ્પોર્ટસ કલબ, મુંબઇ ખાતે યોજાયેલ કોર્પોરેટ ટેબલ ટેનીસ ટુર્ના.માં સતીષ પટેલે 4 ગોલ્ડ મેડલ, િસલ્વર મેડલ અને એક બોન્ઝ મેડલ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો