તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર સમાચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ઉનાળાની કાળજાળ ગરમીમાં વડોદરામાં સમા વિસ્તારના ડો.હેડગેવાર ગાર્ડનના વડીલ વિહારના પરિજનો તથા લોકભાગીદારીથી આર.ઓ.ના શુદ્ધ પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. છાણી જકાતનાકા, અભિલાષા ચારરસ્તા, સ્વાતિ બસ સ્ટેન્ડ અને સમા જકાતનાકા આગળ પાણીની પરબો શરૂ કરવામાં આવી છે. પાણીની પરબના લોકાર્પણ સમારોહમાં મોટી સંખ્યામાં વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

સમા વિસ્તારમાં પાણીની પરબનું લોકાર્પણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો