તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પારુલ યુનિ. કેમ્પસમાં છાત્રો વચ્ચે મારામારી : એકને ઈજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારુલ યુનિ. કેમ્પસમાં છાત્રો વચ્ચે મારામારી : એકને ઈજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પારુલયુનિ. કેમ્પસમાં અગાઉ વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી અને બનાવમાં વિદેશી વિદ્યાર્થીઓ સામે ગુુનો દાખલ કરાયો હતો. આજે વધુ એક વખત કેમ્પસમાં બે સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવ અંગે પારુલ યુનિ.ના દેવાંશુ પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવતાં તેમનો સંપર્ક થઇ શક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો